ભરૂચના અંક્લેશ્વરમાં ધોળા દિવસે તસ્કરો બેફામ બન્યા છે.રેસ્ટોરન્ટના કાઉન્ટર પરથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી.રેસ્ટોરન્ટના કર્મચારીએ કાઉન્ટર છોડતા જ ગઠિયાએ હાથફેરો કર્યો.ગ્રાહક બનીને આવેલા શખ્સે ચાલાકીથી મોબાઈલની ઉઠાંતરી કરી.મોબાઈલ ચોરીની ઘટના CCTVમાં થઈ કેદ