નિતિન ગડકરીએ કહ્યું કે પાણી ભરપૂર છે પરંતુ પાણીની નહીં પાણીના નિયોજનની કમી છે. આ સાથે તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં ઘરમાં પાણી, ખેતરમાં પાણી, ગામમાં પાણી તમામ જગ્યાએ પાણી ઉપલબ્ધ કરાવશે.