<strong><a href="https://tv9gujarati.com/gujarat/breaking-news-it-department-raids-30-places-delhi-vadodara-kutch-two-big-chemical-groups-in-vadodara-785003.html">વડોદરા</a></strong>માં ફરી એક વાર તસ્કરોનો ત્રાસ સામે આવ્યો છે,ડભોઇ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં વહેલી સવારે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરો એક વાનમાં મારક હથિયારો લઇને આવ્યા હતા. સોસાયટીમાં આવેલા બે મકાનોના તાળા તોડીને તસ્કરો રોકડ અને સોના-ચાંદીના દાગીના ચોરી ગયા.જો કે ચોરીની સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી