પાલનપુરમાં જ્વેલર્સની દુકાનમાંથી થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. ધનિયાણા ચોકડી વિસ્તારમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીનાની બે દિવસ અગાઉ ચોરી કરી હતી. દુકાનની બહાર નળમાંથી પાણી પીતા ચોર સીસીટીવીમાં કેદ થયો હતો. દુકાનના લોકરમાં પડેલા 3.51 લાખના દાગીનાની ચોરી કરી હતી.