વાવાઝોડાનો ખતરો ટળ્યો પણ માવઠાની ઘાત યથાવત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી,વેરાવળ બંદર પર સમુદ્રમાં ભારે કરંટ,બંદર પર 1 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયુ ,સમુદ્રમાં ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા,તો સાવચેતીના ભાગરૂપે માછીમારોને પર પરત બોલાવી લેવાયા