નવસારીના ચીખલી તાલુકાના સમરોલી ગામે તસ્કર ત્રાટક્યા.સમરોલીના રામનગર વિસ્તારમાં બંધ ઘરને બનાવ્યું નિશાન.4 જેટલા ચોર સોસાયટીમાં ફરતા દેખાયા.તસ્કોરો દ્વારા બાઈકની ચોરી કરી પેટ્રોલ પુરૂ થઈ જતા ત્યાં મુકી ફરાર થયા.