સુરતમાં હવે બુટ-ચપ્પલની ચોરી કરતા તસ્કરો બેફામ બન્યાં છે. અડાજણની ગુરૂકૃપા સોસાયટીમાંથી મોંઘા ચોરી થતા. લોકો આશ્ચર્યમાં મુકાયા છે. સોસાયટીના અનેક ઘરમાં બુટ-ચપ્પલની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. અને ચોરી કરવા આવેલા ઈસમના CCTV સામે આવતા પોલીસ તપાસ હાથ ધરી છે.