વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં ફરી આવશે પલટો. અમદાવાદમાં 19-20 એપ્રિલે પવન ફૂંકાવાની સાથે-સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા. ગઈકાલે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો.