જામનગર જિલ્લામાં વર્ષાઋતુમાં પ્રકૃતિનો વૈભવ જામ્યો છે.વરસાદના કારણે.ખડ ખંભાળિયા ગામે ઝરણા સક્રિય થયા છે.વરસાદના કારણે.પહાડી વિસ્તારમાંથી ધોધ સ્વરૂપે વહી રહેલા આ ઝરણાંએ નયનરમ્ય દ્રશ્યો સર્જ્યા છે.ચોમાસામાં ખંભાળિયામાં પ્રકૃતિના નજારો માણળા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જામનગર જિલ્લામાં વર્ષાઋતુમાં પ્રકૃતિનો વૈભવ જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ખડ ખંભાળિયા ગામે ઝરણા સક્રિય થયાં. પહાડી વિસ્તારમાંથી ધોધ સ્વરૂપે વહી રહેલા ઝરણાંઓએ સર્જ્યાં નયનરમ્ય દ્રશ્યો.