ભારે કરંટને લઈ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. માછીમારોએ પણ તેમની બોટ બંદરો પર લાંગરી દીધી. દરિયાકાંઠે વસતા લોકોને પણ સતર્ક રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી.