દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર ઉછળ્યા મોટા મોજાં.ઘાટ પર ઉછળતા મોજાં વચ્ચે ફોટા લેવા લોકોની પડાપડી.ગોમતી ઘાટ પર સ્નાન માટે રોક છતાં કોઈ સુરક્ષકર્મી હાજર નહીં.વહીવટી તંત્ર દ્વારા લોકોને અટકાવવા કોઈ વ્યવસ્થા પણ નહીં.અનેકવાર ડૂબવાના બનાવો બનવા છતાં તંત્ર નિંદ્રામાં.કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?