પોરબંદરમાં તોફાની પવન સાથે દરિયો બન્યો ગાંડોતૂર.ચોપાટી પર લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા.તંત્રએ ચેતવણીના બોર્ડ લગાવ્યા છતાં પણ બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા. દરિયાકાંઠે બંદોબસ્ત, લોકોના પ્રવેશ પર પ્રતિબંધ જરૂરી..શુક્રવારે જ યુવકનું દરિયામાં ડૂબવાથી થયું હતું મોત..ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા.