ચંદ્રયાન-3 મિશનના રોવરે સોફ્ટ લેન્ડિંગના 11 દિવસ બાદ કાર્ય પૂર્ણ કર્યું, ઈસરોએ રોવરને સ્લીપ મોડ સેટમાં પાર્ક કરાયાની જાણકારી આપી.22 સપ્ટેમ્બરે સૂર્યોદય થતા જ રોવર ફરી કાર્ય કરવાનું શરૂ કરશે.APXS અને LIBS પે લોડને બંધ કરી દેવામાં આવ્યા.રોવરની બેટરી સંપૂર્ણ ચાર્જ અને રિસીવરને ચાલુ રખાયું.રોવરે શિવશક્તિ લેન્ડિંગ પોઈન્ટથી 100 મીટરનું અંતર કાપ્યું.