છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના ધસમસતા પાણી ટ્રકને લઈ ગયા છે તાણી.તેજગઢ નજીકથી પસાર થતી ઓરસંગ નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રક તણાયો છે.નદીના પટમાં રેતી ભરતી વખતે પાણીના પ્રવાહમાં ટ્રક તણાયો છે.નદીના પટમાં અચાનક પાણી આવતા ટ્રક તણાયો.