MCXમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો. 10 ગ્રામ સોનાનો ભાવમાં 9 હજાર ઘટીને 1 લાખ 35 હજારે પહોંચ્યો. તો 1 કિલો ચાંદીનો ભાવ 20 હજાર ઘટીને 2 લાખ 7 હજારે પહોંચ્યો. છેલ્લા 3 દિવસમાં સોના-ચાંદી ભાવમાં મોટો કડાકો આવ્યો છે. તેમજ આગામી દિવસોમાં હજુ પણ ભાવ ઘટવાના એંધાણ છે. સોના-ચાંદીના વેપારીઓને કહેવુ છે કે..હાલ યુદ્ધના સ્થિતિના કારણે રોકાણકારો ધાતુમાં રોકાણ કરવાના બદલે ક્રુડ ઓઈલમાં રોકાણ કરી રહ્યા છે..જેના કારણે આ કડાકો નોંધાયો છે..અને આગામી સમયમાં વધુ ભાવ ઘટવાના એંધાણ છે