ધોધમાર આકાશી આફત વચ્ચે તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. લીલાછમ ડુંગરો વચ્ચે ખડ ખડ વહેતા ધોધ જીવંત થતા પ્રકૃતિ પ્રેમીઓમાં આનંદ ફેલાયો.સોનગઢ હિંદલાને જોડતા માર્ગમાં નાના માટો ઝરણાં વહેતા થયા.જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતાં પર્યટકોની ઘસારો જોવા મળ્યો