માઉન્ટ આબુમાં એક જ દિવસમાં પારો 13 ડિગ્રી સુધી ઉતરી ગયો. આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું. તાપમાન માઈનસમાં જતાં હિલ સ્ટેશન પર બરફની ચાદર છવાઈ. આબુ ફરવા આવેલા પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાયા... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનના અનેક ભાગમાં જોવા મળી. માઉન્ટ આબુમાં પણ ગગડ્યો તાપમાનનો પારો, એક જ દિવસમાં પારો 13 ડિગ્રી ગગડ્યો, આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5 ડિગ્રી નોંધાયું, તાપમાન માઈનસમાં જતા બરફની ચાદર છવાઈ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનના અનેક ભાગમાં જોવા મળી, આબુ ફરવા આવેલા પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાયા