રાજ્યમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે અનેક જિલ્લાઓમાંમાં ભારે વરસાદના ખેતરોમાં નુકસાન થયું છે, સાબરકાંઠાના ખેતરોમાં પાણી ભરાવાના કારણે ભારે નુકસાન થયું છે