રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ રહેશે યથાવત,રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15થી 16 ડિગ્રી રહેશે. મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સુધી રહેશે. હાલ રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં આગામી 7 દિવસ રાજ્યમાં રહેશે સૂકું વાતાવરણ,મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધધટ રહેશે, પવનોની દિશા બદલાતી હોવાથી ઠંડી-ગરમીનો અનુભવ થશે.