Chhota Udepur: છોટાઉદેપુરમાં ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. જિલ્લાની ઓરસંગ નદીમાં પાણીની આવક થતા આડડેમ ઓવરફ્લો થયો છે. છોટાઉદેપુર શહેરમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે.