હવામાન વિભાગની આગાહી મુજબ. આવતીકાલે સવાર સુધી. વાવાઝોડું.. દક્ષિણ-પશ્ચિમ તરફ... એટલે કે. ગુજરાત તરફ વળશે. પરંતુ, સાથે જ તે ધીમે-ધીમે નબળું પડશે. અલબત તેને પગલે. કેટલાંક વિસ્તારોમાં. હળવો વરસાદ વરસી શકે છે વાવાઝોડા ‘શક્તિ’ને પગલે હળવા વરસાદનું અનુમાન, રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી, હાલ ત્રણ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું વધી રહ્યું છે આગળ, ગુજરાતના ઉત્તરના દરિયાકાંઠે LCS3 સિગ્નલ જાહેર, ગુજરાતના દક્ષિણના દરિયાકાંઠે DW2 સિગ્નલ જાહેર, આવતીકાલે વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લેશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના