વાદીલાપુરામાં શાળાના બાંધકામમાં આજે 14 મહિનાના થયેલ વિલંબના કારણે વિદ્યાર્થીઓ શાળાની સ્થિતિ શેડ નીચે ભણવા મજબુર બન્યા છે.પાદરા ડબકા ગામ પાસે વાદીલાપુરા પ્રાથમિક શાળામાં 293 વિદ્યાર્થીઓ ભણે છે.