10 નવેમ્બરે દિલ્લીમાં થયેલા બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે. ભારે ટ્રાફિક વચ્ચે કારમાં થયો હતો વિસ્ફોટ. માત્ર 10 સેકન્ડમાં વિસ્ફોટ બાદ કારમાં ભીષણ આગ લાગતા. જીવ બચાવવા માટે ભાગતા નજરે પડ્યા હતા લોકો. દિલ્લીમાં વિસ્ફોટવાળી કારમાં જ આતંકી ઉમર હાજર હોવાનો થયો ખુલાસો. કાર I-20 આતંકી ઉમર જ ચલાવતો હોવાનું સ્પષ્ટ થયુ. કારના કાટમાળમાંથી મળેલા મૃતદેહના DNA ઉમરના પરિવાર સાથે મેચ થયા. આતંકી ઉમર નબી UKasa નામના હેન્ડલરના સતત સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું.