બનાસકાંઠામાં જર્જરિત બ્રિજ અંગેના TV9ના અહેવાલ બાદ વહિવટી તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના તમામ બ્રિજનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા કલેકટરે આદેશ આપ્યા છે..એક મહિનામાં તમામ વિગતો સાથે રિપોર્ટ સબમિટ સૂચના આપવામાં આવી છે. જો કોઈ પુલ જર્જરિત અને જોખમી હાલતમાં જણાશે તો તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે. જોખમી પુલ ફરતે બેરિકેટ મુકીને. બંધ કરવામાં આવશે. બનાસકાંઠામાં જર્જરિત બ્રિજ અંગેના TV9ના અહેવાલ બાદ વહિવટી તંત્ર હરકતમાં આવ્યું. બનાસકાંઠાના તમામ બ્રિજનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ સેફ્ટી ઓડિટ કરવા કલેકટરના આદેશ. એક મહિનામાં તમામ વિગતો સાથે રિપોર્ટ સબમિટ સૂચના. તો કોઈ પુલ જર્જરિત અને જોખમી હાલતમાં જણાશે તો તેને તાત્કાલિક બંધ કરાશે