ભરૂચ: અંકલેશ્વર તાલુકામાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન,ચાલુ વરસાદે રોડની કામગીરીનો વીડિયો વાયરલ,પીલુદ્રા ગામે વરસાદ વચ્ચે RCC રોડની કામગીરી કરી,રોડની ગુણવત્તાને લઈ તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલ,માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરે તેવી માગ