સુરત: નદીમાં ઝંપલાવનાર આરોપી 4 કલાકમાં પોલીસ સકંજામાં,આરોપીએ પોલીસ પકડમાંથી ભાગવા માટે ઝંપલાવ્યું નદીમાં ,આરોપીને લઇ જતા સમયે બની ઘટના,કોઝવે ખાતે આવેલા પાળા પરથી નદીમાં કૂદ્યો હતો આરોપી,તાપી નદી વચ્ચે આવેલા નાનકડા ટાપુ પર પહોંચ્યો આરોપી,પોલીસે ફાયર વિભાગને જાણ કરતા 2 ફાયર સ્ટેશનનાં જવાનો ઘટના સ્થળે,ફાયર વિભાગ અને સ્થાનિક બોટની મદદથી કરાઇ શોધખોળ