દિલ્લી બ્લાસ્ટની તપાસ કરતી સુરક્ષા એજન્સીઓને હાથ લાગી આતંકીઓની ડાયરી. ડૉ. ઉમર અને ડૉ. મુજમ્મિલની ડાયરી હાથ લાગી. તપાસ કરતા ડાયરી અને અન્ય નોટબુકમાં કોડ વર્ડનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું. ડાયરીમાં ઑપરેશન શબ્દનો વારંવાર ઉલ્લેખ કરાયો હોવાની પણ શંકા.