દ્રશ્યોમાં દેખાય છે તેમ. મલાજા ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. અને તે જ સમયે. ટેમ્પો જ્યારે કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તે એકાએક પાણીમાં ખેંચાઈ ગયો હતો. બાદમાં ગ્રામજનોએ ટ્રકચાલકને રસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો ત્યાર બાદ પાણીમાં ફસાયેલા ટેમ્પોને પણ ખેંચીને બહાર કઢાયો હતો. છોટાઉદેપુર: પાણીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો, મલાજા ગામ પાસે આવેલ કોતરમાં પિકઅપ ટેમ્પો તણાયો, કોઝવે પરથી પસાર થતી વખતે ટેમ્પો એકાએક પાણીમાં ખેંચાયો, સ્થાનિકો સત્વરે મદદે આવતા ચાલકનો આબાદ બચાવ