તાપીના વ્યારા શહેરના સયાજી સર્કલ નજીક આવેલી નાસ્તાની લારીઓમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે લારીઓમાં આગ લાગવાનું કારણ હજું પણ અકબંધ છે.