તાપીના ડોસવાડા ડેમ ફરી ઓવરફ્લો થયો છે. સીઝનમાં બીજીવાર ઓવરફ્લો થતાં નીચેના ગામોને એલર્ટ કરાયા. આશરે 10 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.