IAS અધિકારી ગૌરવ દહિયાનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યું છે. સરકારે IAS ગૌરવ દહિયાને નોકરી પર પરત લીધા છે. ગૌરવ દહિયાને અધિક વિકાસ કમિશ્નર તરીકે નિમણૂક આપવામાં આવી છે. મહિલાએ ગંભીર આરોપો કરતા સરકારે દહિયાને સસ્પેન્ડ કર્યા હતા.