સુરતની સ્મીમેર હોસ્પિટલ બનશે આધુનિક... ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી સુવિધાઓ ઉભી કરાશે... કોન્ટ્રાક્ટ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરાઈ... નવા પદાધિકારીઓ આવ્યા બાદ મળી પ્રથમ બેઠકમાં લેવાયા નિર્ણયો.