સુરતમાં બોર્ડના પરીક્ષાર્થીઓની મદદે આવી પોલીસ.ટ્રાફિકમાં અટવાયેલા પરીક્ષાર્થીઓની વ્હારે પોલીસ.પરીક્ષાર્થીઓની બાઇક પર બેસાડી પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા.પોલીસના જવાનો પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી મુકી ગયા..અઠવા ગેટ અને ઉધના વિસ્તારમાં પોલીસની કામગીરી.