સુરતમાં 198 વર્ષ જૂની સ્વામીનારાયણ ભગવાનની પાઘડીના લોકોએ કર્યાં દર્શન.. વર્ષમાં એક જ વખત ભાઈબીજના દિવસે પાઘડીને દર્શન માટે બહાર કાઢવામાં આવે છે.. છેલ્લા સો વર્ષથી ભાઈબીજના દિવસે આ પાઘડીના દર્શન કરવાની પરંપરા..