સુરતના મેયર દક્ષેશ માવાણીનો તાપી પ્રેમ સામ આવ્યો છે. તાપી નદીમાં કચરો નાંખતા લોકોને તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમને તાપી નદીમાં કચરો ન નાખવાની સલાહ આપી હતી.