સુરતની એક યુવતી લોકો માટે ઉદાહરણરૂપ બની છે. જાન્વી નામની યુવતી પોતાના અભ્યાસની સાથે ગરીબ બાળકોને મફતમાં ભણાવી ઉમદા કાર્ય કરી રહી છે.