સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા સામે ફરી સવાલો ઉઠ્યા. એરપોર્ટ પરિસરમાં આખલો ઘૂસી આવતા મુસાફરોમાં ભય ફેલાયો. પશુઓના પ્રવેશને રોકવામાં તંત્રની કામગીરી સામે સવાલ. તો અગાઉ પણ એરપોર્ટ પર અનેકવાર પશુઓ દેખાયાની ઘટના બની હતી.. એરપોર્ટ પરિસરમાં ઘૂસી આવેલા આખલાનો વીડિયો વાયરલ થયો.