સુરતના સવાણી વિસ્તારમાં હીરા માલિકનું ઉઠામણું..મારુતિનંદન હીરાનું કારખાનું બંધ કરી માલિક ગાયબ.30થી વધુ રત્નકલાકારોનો 60 ટકા પગાર બાકી સામી દિવાળીએ રત્નકલાકારો થયા પરેશાન..તમામ રત્નકલાકારો આવ્યા ડાયમંડ વર્કર યુનિયન પાસે રત્નકલાકારોની ઘર ગુજરાન ચલાવવામાં તકલીફ..વર્કર યુનિયને પહેલા મધ્યસ્થી કરીને 40 ટકા પગાર અપાવ્યો હતો.