સ્વચ્છ સર્વેક્ષણમાં દેશમાં સુરત શહેર અગ્રેસર. સતત બીજી વખત સુરત શહેર પ્રથમ ક્રમે રહ્યું. દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેરે મેળવ્યું પ્રથમ સ્થાન. રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. શહેરના મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે એવોર્ડ સ્વીકાર્યો.