અમદાવાદના નિકોલમાં પંચમ મોલ પાસે અચાનક આગ લાગી હતી. પંચમ મોલ પાસે આવેલા પાર્કિંગમાં આગ લાગી જતા 5 રિક્ષા બળીને ખાખ થઇ ગઈ છે. રિક્ષામાં તો નુકસાન થયું જ છે પરંતુ જ્યારે આગ લાગી ત્યારે સ્થાનિકોમાં અફરાતફી મચી ગઈ હતી. પાર્કિંગમાં રહેલી અન્ય રિક્ષામાં આગ ન લાગે તે માટે સલામત સ્થળે ખસેડી લેવામાં આવી હતી.