અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા. ધનસુરા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો. માવઠાના કારણે ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા. સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડતા ખેડૂતો પોતાના કૃષિપાકોને લઈ ચિંતિત બન્યા.