કચ્છના ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટો જોવા મળ્યાં કુતૂહલ સર્જાયું. મોડી રાત્રે આકાશમાં અસંખ્ય ચમકતી લાઈટોને લઈ સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠ્યા. ડ્રોન, સેટેલાઇટ કે પછી કોઈ ખગોળીય ઘટનાને કારણે અજાણી લાઈટ દેખાઈ તે હજુ અકબંધ. કચ્છ: ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ, મોડી રાત્રે આકાશમાં ચમકતી લાઈટ જોવા મળી, અસંખ્ય ચમકતી લાઈટને લઈને સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું આકાશમાં ચમકતી લાઈટને લઈને લોકોમાં સવાલો ઉઠ્યા, ડ્રોન, સેટેલાઇટ કે પછી ખગોળીય ઘટનાને કારણે અજાણી લાઈટ દેખાઈ તે સવાલ