વલસાડમાં વરસાદી માહોલ વચ્ચે દરિયો તોફાની રૂપ ધારણ કર્યું. દરિયામાં ઊંચા મોજાં ઉછળતા અને કરંટ વધતા દમણ-વલસાડના દરિયાકાંઠે ચિંતાનું વાતાવરણ. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને પવનની આગાહી આપી છે, જેને લઈ તંત્રએ સતર્કતા અપનાવી છે.