અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે...હિંદુઓની આસ્થાના કેન્દ્ર સામે નવનિર્મિત રામ મંદિરમાં ગર્ભગૃહમાં પ્રભુ રામને બિરાજમાન કરાશે...ત્યારે ભવ્ય રામ મંદિરના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજર રહેવા અક્ષત કળશ સ્વરૂપે રામભક્તોને આમંત્રણ આપવામાં આવશે..અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચેલા કળશનું સંતો-મહંતોએ સ્વાગત કર્યું