મહેસાણાના બલોલમાં લગ્ન નોંધણી કાયદા મામલે SPGનું મહાસંમેલન.SPG અધ્યક્ષ લાલજી પટેલે આપી ઉગ્ર આંદોલનની ચીમકી.સરકાર કાયદામાં સુધારો નહીં લાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી..મહેસાણાથી ગાંધીનગર સુધી કુચ અને વિધાનસભા ઘેરાવની ચેતવણી.૮૦થી વધુ ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન હોવાનો લાલજી પટેલનો દાવો, ખોટી રીતે લગ્ન કરાવનાર વકીલો અને બ્રાહ્મણોને લાલજી પટેલે આપી ચેતવણી, ચેતી જજો નહીંતર જેલમાં જવાનો વારો આવશે : લાલજી પટેલ, સર્વ સમાજની ટીમ સાથે મળી લડત આપીશું : લાલજી પટેલ