સોમનાથમાં ખાદ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. મંદિર નજીકની હોટલો અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના સ્ટોલમાં કરી તપાસ 27 પેઢીઓમાં ચેકિંગ કરી 13 જેટલા નમૂના લેવાયા અંદાજે 3 હજાર 865 રૂપિયાનો 8 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો.