જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાને લીધે તાપમાનમાં થયો ઘટાડો....મેદાની વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું...અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ...પ્રવાસીઓએ ધુમ્મસભર્યા વાતાવરણની મજા માણી..ધુમ્મસના લીધે વાહનચાલકોને ભારે હાલાકી