રાજકોટમાં પાર્ક કરેલી કારના બોનેટ પર સાપ ચઢતા અફરાતફરીનો માહોલ.પરિવાર કાર લઈને નીકળવા જતા સાપ પર પડી નજર.ન્યુ 150 ફૂટના રિંગ રોડ પરની ઘટના.કારના બોનેટ પર સાપ જોઈ પરિવારમાં ભયનો માહોલ. સાપને પકડવા જતા બોનેટમાં ઘૂસી ગયો હતો.સ્થાનિકોએ મહામહેનતે સાપને બહાર કાઢ્યો. સાપને સુરક્ષિત સ્થળે છોડાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ