સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત. સાયણ ગામે વહેલી સવારે દુકાનોમાં ચોરે કર્યો હાથફેરો. 6 થી 7 દુકાનોના તોડ્યાં તાળાં. CCTV કેમેરામાં અર્ધનગ્ન હાલતમાં જોવા મળ્યો તસ્કર. પોલીસે વીડિયોના આધારે ચોરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં.