બાબરામાં આવેલ રામનગર સોસાયટી માં તસ્કરો એ બે મકાન માંથી કરી ચોરી ,એક શિક્ષક ના મકાન માંથી 1 લાખ રોકડ ની કરી ચોરી તો અન્ય એક બંધ મકાન માંથી 10000 ની કરી ચોરી,ચાર જેટલા તસ્કરો થયા CCTV માં કેદ,મકાન મલિક મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી પોલીસ ફરિયાદ,પોલીસ દ્વારા CCTV ના આધારે તપાસ કરવામાં આવી શરૂ